A successful marriage begins with friendship, understanding, and mutual respect. In Islam, Nikah is not just a contract but a bond of love, mercy, and responsibility.
In today’s fast-paced world, people often expect perfection instantly. However, a strong marriage requires patience (Sabr) and compromise. No one is perfect, and learning to accept and love each other’s flaws is the key to a lasting relationship.
One of the most beautiful habits in a marriage is to make Dua for your spouse. Praying for each other increases love, care, and emotional connection. It brings barakah (blessings) into the relationship.
Marriage is also about enjoying life together in a halal way sharing happiness, supporting each other, and growing together.
સફળ લગ્નજીવન કેવી રીતે બનાવવું (ઇસ્લામ મુજબ)
સફળ લગ્નજીવન મિત્રતા, સમજણ અને પરસ્પર સન્માનથી શરૂ થાય છે. ઇસ્લામમાં નિકાહ માત્ર એક કરાર નથી, પરંતુ પ્રેમ, રહેમત અને જવાબદારીનો સંબંધ છે.
આજના સમયમાં લોકો તરત જ પરફેક્ટ વસ્તુઓ ઈચ્છે છે, પરંતુ સફળ લગ્ન માટે સબર (ધીરજ) અને સમજૂતી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, અને એકબીજાની ખામીઓને સ્વીકારવી અને પ્રેમ કરવો એ જ સફળ સંબંધનું રહસ્ય છે.
લગ્નમાં સૌથી સુંદર આદત છે પોતાના જીવનસાથી માટે દુઆ કરવી. એકબીજા માટે દુઆ કરવાથી પ્રેમ, કાળજી અને લાગણી વધે છે અને સંબંધમાં બરકત આવે છે.
લગ્નજીવનનો હેતુ માત્ર જીવવું નથી, પરંતુ હલાલ રીતે ખુશીથી સાથે જીવન પસાર કરવું છે.